દેશPM મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલને બતાવી લીલી ઝંડી, જાણો રેપિડ રેલની વિશેષતાઓ... દેશને પ્રથમ RAPID રેલ નમો ભારત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી 'નમો ભારત'ને લીલી ઝંડી બતાવી. By Connect Gujarat 20 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીIPhone 15 Pro VS IPhone 14 Pro: નવો iPhone જૂના મોડલથી કેટલો અલગ હશે, કિંમતથી લઈને ફીચર્સ સુધી, જાણો બધુ.! Apple પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 15 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ શ્રેણીમાં ઘણા ફોન સામેલ છે By Connect Gujarat 23 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશBS-6 એન્જિનમાં બહારની CNG કિટને મંજૂરી,ટુકમાં નોંધણી શરૂ કરાશે હવે કારના બીએસ-6 એન્જિનમાં ખરીદનારાઓ બહારથી પણ સીએનજી કિટ ફિટ કરાવીને તેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. By Connect Gujarat 19 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીGoogleનો સસ્તો ફોન Pixel 7a લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ ગૂગલે તેની વાર્ષિક I/O 2023 ઇવેન્ટમાં તેનો નવો ફોન Pixel 7a લોન્ચ કર્યો છે. Pixel 7a સિવાય કંપનીએ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold પણ લોન્ચ કર્યો છે. By Connect Gujarat 11 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે Coca-Cola ફોન, ડિઝાઇન અને ફીચર્સ લીક તમે કોકા-કોલા ડ્રિંકનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ હવે માર્કેટમાં કોકા-કોલાનો ફોન પણ આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે By Connect Gujarat 25 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીiQoo Neo 7 5G : IQOO ના નવા ફ્લેગશિપ ફોનનું ટીઝર રિલીઝ, ભારતનું પ્રથમ ડાયમેન્સિટી 8200 SoC મળશે.! સ્માર્ટફોન બ્રાન્ડ iQoo એ પણ તેના નવા ફ્લેગશિપ ફોન iQoo 11 5G પછી ભારતમાં iQoo Neo 7 5G લોન્ચ કરવાની તૈયારી કરી છે. By Connect Gujarat 24 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીટેક બ્રાન્ડ MIVIએ પ્રથમ સ્માર્ટવોચ કરી લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ ભારતીય ટેક બ્રાન્ડ Mivi એ તેની પ્રથમ સ્માર્ટવોચ બજારમાં લોન્ચ કરી By Connect Gujarat 03 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીહવે WhatsAppની મજા બમણી થશે, આવી રહ્યા છે આ અદ્ભુત ફીચર્સ મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp વધુ આનંદ મેળવવાની તૈયારીમાં છે. કંપની પોતાના યુઝર્સને નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહી છે. By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીGoogle Pixel Watch: Googleની સ્માર્ટવોચ એપલને ડિઝાઈનના મામલે આગળ, જાણો ક્યારે થશે લોન્ચ.! ગૂગલે તેની પ્રીમિયમ સ્માર્ટવોચ ગૂગલ પિક્સેલ વોચનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ઘડિયાળ આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી Google ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. By Connect Gujarat 25 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn