અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
આસ્થાનું મહાપર્વ છઠ પૂજા કહેવાય છે કે ખૂબ મુશ્કેલ છે છઠ પુજા વ્રતના નિયમો, આ મહાન ઉત્સવનો આજે બીજો દિવસ છે.
દિવાળીનો તહેવાર એટલે ઘણી બધી ખરીદી અને ખર્ચનો સમય, તેથી જો તમે સજાગ ન રહો તો તમે ગમે ત્યારે સાયબર સ્કેમનો શિકાર બની શકો છો.
વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.