લગ્ન પછી જો તમારી પહેલી દિવાળી હોય તો પહેરો બાંધણી પ્રિન્ટવાળી ટ્રેન્ડી સાડી, એકદમ અલગ જ લુક આપશે...
દિવાળી એક એવો ખાસ તહેવાર છે કે જેમાં ટ્રેડિશનલ કપડાં વધારે સારા લાગે છે. એમાં પણ સ્ત્રીઓની વાત કરીએ તો અલગ અલગ જાતની સાડી પહેરતી હોય છે.
દિવાળી એક એવો ખાસ તહેવાર છે કે જેમાં ટ્રેડિશનલ કપડાં વધારે સારા લાગે છે. એમાં પણ સ્ત્રીઓની વાત કરીએ તો અલગ અલગ જાતની સાડી પહેરતી હોય છે.
હાલ દિવાળી આવી રહી છે. અનેક લોકો દિવાળીની રજાઓની રાહ જોતાં હોય છે કે ક્યારે દિવાળી આવે, ક્યારે રજા પડે અને ક્યારે ફરવા જઇએ.
પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરવા ચોથનું વ્રત રાખે છે.
કરવા ચોથના તહેવારમાં સ્ત્રીઓ તો સોળે શણગાર સજીને પૂજા કરશે. ત્યારે પુરુષો કેમ પાછળ રહી જાય, એમાં પણ ખાસ આ વ્રત તો પતિ માટે જ હોય છે.
કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.