Home > fierce fire
You Searched For "Fierce fire"
વડોદરા: ઇ બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં
1 May 2024 6:04 AM GMTઆગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.
ઉત્તરાખંડના જંગલોમાં ચાર દિવસથી ભીષણ આગ, આર્મીની મદદે બોલાવાય
28 April 2024 3:08 AM GMTઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.
વડોદરા: મંજુસર GIDCની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ,અફરાતફરીનો માહોલ
5 April 2024 6:19 AM GMTઆ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો
અંકલેશ્વર: GIDCમાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
10 Feb 2024 6:03 AM GMTઅંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
પરફ્યુમ ફેક્ટરીમાં ભીષણ આગ, 4 લોકોના મોત, 33 ઘાયલ.!
3 Feb 2024 8:32 AM GMTહિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત બારોટીવાલામાં પરફ્યુમ બનાવવાની ફેક્ટરીમાં હજુ પણ મોતનો તાંડવ ચાલુ છે.
ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં લાગી ભીષણ આગ, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા….
4 Dec 2023 11:05 AM GMTભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, 10 થી વધુ દુકાનમાં લાગી આગ
7 Nov 2023 3:43 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ...
ઉત્તર પ્રદેશ : ફિરોઝાબાદ જિલ્લાના કાઠ બજારમાં ભીષણ આગથી તબાહી, 100થી વધુ દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન...
29 Oct 2023 7:46 AM GMTયુપીના ફિરોઝાબાદ જિલ્લામાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે.
અરવલ્લી : શામળાજીની અસાલ GIDCમાં 4 મહિનાથી બંધ ઇકોવેસ્ટ કેમિકલ કંપનીમાં ભીષણ આગ
25 Oct 2023 7:10 AM GMTશામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
કર્ણાટકના ફટાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 12 લોકો આગમાં જીવતા ભૂંજાયા....
8 Oct 2023 7:04 AM GMTએક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
અમદાવાદ : વટવા GIDCની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ દોડતી થઈ.....
24 Sep 2023 9:52 AM GMTઅમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
ઉત્તરાખંડ : મસુરીની હોટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ, આખી હોટલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં.....
17 Sep 2023 8:02 AM GMTઉત્તરાખંડના મસુરીમાં કેમલ રોડ પર આવેલી એક હોટલમાં ભુષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.