અમેરિકામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં ભીષણ આગ,રૂ.1300 કરોડનું નુકશાન
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના રેડ વૂડ સિટીમાં એક નિર્માણ હેઠળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે નુકસાન થયું છે. આગ ફાટી નીકળ્યા બાદ આસપાસની અનેક ઇમારતોમાં આગ ફેલાઇ ગઇ હતી.
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના રેડ વૂડ સિટીમાં એક નિર્માણ હેઠળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે નુકસાન થયું છે. આગ ફાટી નીકળ્યા બાદ આસપાસની અનેક ઇમારતોમાં આગ ફેલાઇ ગઇ હતી.
આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.
ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.
આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત બારોટીવાલામાં પરફ્યુમ બનાવવાની ફેક્ટરીમાં હજુ પણ મોતનો તાંડવ ચાલુ છે.