Connect Gujarat

You Searched For "Film"

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના ડિજિટલ રાઇટ્સની ડીલ આટલા કરોડમાં થઈ, રકમ સાંભળીને ઉડી જશે હોશ..!

2 May 2022 4:29 AM GMT
સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો લાંબા સમયથી તેને સ્ક્રીન પર જોવાની રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાન પણ તેની ફિલ્મ પઠાણથી તેનું દિલ જીતવા માટે તૈયાર છે

'KGF 2' એ રેકોર્ડ તોડ્યો, ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

1 May 2022 4:37 AM GMT
KGF ચેપ્ટર 2 વિશ્વભરમાં રૂ. 1000 કરોડનો આંકડો પાર કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની

શું યશની KGF 2 1000 કરોડનો આંકડો પાર કરી શકશે? 13માં દિવસે કર્યો આટલા કરોડનો બિઝનેસ

27 April 2022 6:36 AM GMT
કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'ના હિન્દી વર્ઝને 13 દિવસમાં કુલ 336.12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર,...

RRR બોક્સ ઓફિસ કલેક્શન ડે 20: ફિલ્મનો બિઝનેસ બોક્સ ઓફિસ પર સતત ઘટયો, 20મા દિવસે આટલી જ કરી કમાણી

14 April 2022 4:50 AM GMT
એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ કમાણીની દૃષ્ટિએ હવે આ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી નથી. તેની રિલીઝ સાથે,...

વિવેક રંજન અગ્નિહોત્રી દેશની વધુ બે સત્ય ઘટનાઓ પર બનાવશે ફિલ્મ, કરી મોટી જાહેરાત

11 April 2022 7:51 AM GMT
શીર્ષકને લઈને કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ આ બંને ફિલ્મો ભારતની સાચી ઘટનાઓ પર આધારિત હશે.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સના કલેક્શને આ આંકડો કર્યો પાર

28 March 2022 5:11 AM GMT
અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે

ભરૂચ : ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેએ કાશ્મીરી પંડિતો માટે કશું નથી કર્યું : ડૉ. પ્રવિણ તોગડીયા

21 March 2022 11:43 AM GMT
આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ ( એએચપી)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ હવે કાશ્મીરી પંડિતોના મુદ્દે ઝંપલાવ્યું છે.

નર્મદા : બિગ બજેટ ફિલ્મ RRRના કિરદારોએ SOU ખાતે કર્યું ફિલ્મનું પ્રમોશન…

20 March 2022 11:46 AM GMT
ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા

OTT પર આવશે આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ?

13 March 2022 8:08 AM GMT
સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી' કોરોનાની ત્રીજી લહેર શમી ગયા પછી સિનેમાઘરોમાં રિલીઝ થનારી પ્રથમ બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મની ઘોષણા થઈ ત્યારથી,...

આલિયાની 'ઢોલિડા'થી લઈને દીપિકાના 'ઘૂમર' સુધી સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મોમાં બતાવી ભારતીય સંસ્કૃતિની ઝલક

12 Feb 2022 6:51 AM GMT
સંજય લીલા ભણસાલીની ફિલ્મો માત્ર તેમની વાર્તાઓ માટે જ જાણીતી નથી, પરંતુ તેમની ફિલ્મોના દરેક પાત્ર લોકોના મનમાં એક અલગ છાપ છોડી જાય છે.

'લવ હોસ્ટેલ'માં નેગેટિવ રોલમાં જોવા મળશે બોબી દેઓલ, આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ

5 Feb 2022 5:05 PM GMT
બોબી દેઓલ વેબ સીરીઝ આશ્રમ બાદ બોબી દેઓલ ફરી એકવાર 'લવ હોસ્ટેલ'માં નેગેટિવ રોલમાં જોવા મળશે.

વર્ષના અંતિમ દિવસે આવશે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગરની પ્રથમ ઝલક

29 Dec 2021 11:42 AM GMT
કરણ જોહર દ્વારા નિર્મિત અને પુરી જગન્નાધ દ્વારા દિગ્દર્શિત, લાઈગર એ 2022 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.
Share it