સુરત : મુસાફરોથી ખીચોખીચ ભરેલી સીટી બસમાં લાગી આગ, સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.
ખેડા જિલ્લાના વસો પંથકના પલાણા ગામે ગત મોડી રાત્રે બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.
અમેરિકાના ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં શનિવારે સવારે એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
વડોદરાના વારસીયા ફકીરની ઝૂંપડી પાછળ એ-1 નામનું ફોરવ્હિલ રીપેરીંગનું ગેરેજ આવેલું છે. જેના માલિક પ્રેમભાઇ છે
યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો.
નોઈડાના સેક્ટર-3માં શુક્રવારે બપોરે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ બપોરે 3.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.