પાટણ: સરસ્વતીમાં ફટાકડાના સ્ટોલમાં લાગી ભયંકર આગ, સદનસીબે જાનહાનિ ટળી..
સરસ્વતીના સરીયદમાં આજે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. ગામમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી,
સરસ્વતીના સરીયદમાં આજે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. ગામમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી,
આગને કારણે સધર્ન કેલિફોર્નિયામાં લશ્કરી ઇમારતો રાખવા માટે બાંધવામાં આવેલા બીજા વિશ્વયુદ્ધ-યુગના લાકડાના હેંગરનો નાશ થયો હતો
વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું
મરાઠા આંદોલનકારીઓએ આજે બીડના માજલગાંવ તાલુકામાં શરદ પવારના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘરને આગ ચાંપી દીધી હતી.
ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં આગ લાગતાં 18 વર્ષીય ક્લિનર ભડથું થયો હતો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
ઇજિપ્તમાં એક પછી એક અનેક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત થયા છે.
સેવાશ્રમ રોડ ઉપર આરતી જવેલર્સની બાજુમાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે કચરામાં અચાનક આગ લાગતાં મોર્નિંગ વોક કરવા આવતા લોકોમાં દોડધામ મચી હતી.