મણિપુરમાં સતત ત્રીજા દિવસે ઉગ્રવાદીઓનો હુમલો, ગોળીબારમાં 9ના મોત, 10 ઘાયલ
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સરકાર અને સામાન્ય લોકોને લાગે છે કે તરત જ તણાવ શાંત થઈ ગયો છે. ફરી ગોળીબાર શરૂ થાયો છે.
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સરકાર અને સામાન્ય લોકોને લાગે છે કે તરત જ તણાવ શાંત થઈ ગયો છે. ફરી ગોળીબાર શરૂ થાયો છે.
જાપાનમાં ગુરુવારે ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં ત્રણ લોકોના મોત પણ થયા છે.
સરધારકા ગામના સતુભા દરબાર કાર લઈને તેમના ઘર પાસે આવ્યા હતા અને જાડિયા ભાઈ કોણ એમ પૂછી બંદૂક દેખાડી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
અંગત અદાવતે થયેલ ફાયરિંગની ઘટનાથી એક વ્યક્તિને ઇજા પહોચતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે
દક્ષિણ આફ્રિકાના એક શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા લોકોના પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા છે.