જાપાન: ગ્રામ્ય વિસ્તારમાં ગોળીબાર, ત્રણ લોકોના મોત, એક ઘાયલ
જાપાનમાં ગુરુવારે ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં ત્રણ લોકોના મોત પણ થયા છે.
BY Connect Gujarat Desk25 May 2023 12:43 PM GMT

X
Connect Gujarat Desk25 May 2023 12:43 PM GMT
જાપાનમાં ગુરુવારે ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં ત્રણ લોકોના મોત પણ થયા છે. જાપાનના સ્થાનિક મીડિયા અનુસાર, દેશના ગ્રામીણ વિસ્તારમાં ગોળીબાર કર્યા બાદ એક બદમાશ છરી વડે હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બદમાશ ત્રણ લોકોની હત્યા કર્યા બાદ પોતાને એક બિલ્ડિંગની અંદર બંધ કરી દીધો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે.
Next Story