દેશઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર, એરસ્પેસ બંધ થતા લંડન જતી ફ્લાઈટ ભારત પરત ફરી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી ફ્લાઇટ આજે ચેન્નઈ એરપોર્ટ પર ઈમરજન્સી પરત થઈ હતી. By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : લંડનથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલા મહિલા યાત્રીની આપવીતી,વિમાનમાં પહેલાથી જ હતી ખામી! અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ટ્રાફિકજામમાં ફસાતા યુવતી 10 મિનિટ માટે ફલાઇટ ચુકી ગઈ, પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ ! અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસહવે હવાઈ મુસાફરી દરમિયાન પણ ઈન્ટરનેટ કનેક્શન મળશે, એર ઈન્ડિયાએ શરૂ કરી સેવા હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરતા મુસાફરો પણ આકાશમાં ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ તેના હવાઈ મુસાફરોને નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે 2025માં મોટી ભેટ આપી છે By Connect Gujarat Desk 01 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મોટી છૂટ, ફક્ત આ એપ ઉપયોગ કરો અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ ખાસ બ્લેક ફ્રાઇડે સેલ શરૂ કર્યો છે. આ સેલમાં પેસેન્જર્સને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. By Connect Gujarat Desk 02 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશએર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, દિલ્લીમાં ઇમર્જન્સી કરાયું લેન્ડિંગ એર ઇન્ડિયાની ફ્લાઇટસમાં બોંબની ધમકી મળતા તેને દિલ્લીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ પ્લેન મુંબઈથી ન્યુયોર્ક જઈ રહ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટ By Connect Gujarat Desk 14 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલજો તમે બાળકો સાથે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો આ ભૂલ ન કરો. જો તમે પણ તમારા બાળકો સાથે કોઈ સરસ જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો આ ખાસ વાતોનું ધ્યાન રાખો. નહિંતર, માતાપિતાને પછીથી મુશ્કેલી થઈ શકે છે, By Connect Gujarat Desk 30 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશએર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, દિલ્હીમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ By Connect Gujarat 17 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીએ ગગનયાનની સફળ પરીક્ષણ ઉડાનની પ્રશંસા કરી, ISROને પાઠવ્યા અભિનંદન.! આજે ઈસરોએ સફળતાપૂર્વક ગગનયાન લોન્ચ કર્યું છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 21 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn