IGI એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ કેમ મોડી પડી? જાણો કારણ શું છે
શુક્રવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પર 100 થી વધુ ફ્લાઇટ્સ ખોરવાઈ જવાથી મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ સુધરવામાં ત્રણથી ચાર કલાક લાગશે.
શુક્રવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પર 100 થી વધુ ફ્લાઇટ્સ ખોરવાઈ જવાથી મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ સુધરવામાં ત્રણથી ચાર કલાક લાગશે.
ચીનના શાંઘાઈથી જાપાનના ટોક્યો જઈ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે પડવા લાગી હતી. માત્ર 10 મિનિટમાં જ ફ્લાઇટ 26,000 ફૂટ નીચે પડી હતી.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી ફ્લાઇટ આજે ચેન્નઈ એરપોર્ટ પર ઈમરજન્સી પરત થઈ હતી.
અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.
અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી
હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરતા મુસાફરો પણ આકાશમાં ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ તેના હવાઈ મુસાફરોને નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે 2025માં મોટી ભેટ આપી છે
અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ ખાસ બ્લેક ફ્રાઇડે સેલ શરૂ કર્યો છે. આ સેલમાં પેસેન્જર્સને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.