સુરતસુરત થયું પાણી’ પાણી’ : પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રનું મોનિટરિંગ, CP સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી... સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat Desk 25 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 30 લોકોના મોત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસ્પેનમાં ભયાનક ફ્લડમાં પોતાની કારને સહીસલામત રાખવા માટેની અજીબ તરકીબ, લોકોએ કારને કર્યું પ્લાસ્ટિક રેપિંગ પૂર અને તોફાનથી કારને થતું નુકસાન બચાવવા માટે એને પ્લાસ્ટિકથી કારને રેપિંગ કરી દેવામાં આવી છે અને કારને જાડી રસ્સીની મદદથી લેમ્પ-પોસ્ટ સાથે બાંધી દેવાઈ છે. સ્પેનના મલાગા શહેરનો આ નજારો છે. By Connect Gujarat Desk 17 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા16ના મોત - લાખો લોકો પ્રભાવિત, છત સુધી પાણી પહોંચી ગયું, શ્રીલંકામાં પૂરની સ્થિતિ વધુ ખરાબ શ્રીલંકાની રાજધાની કોલંબોના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ જોવા મળ્યો. તે લોકોના ઘર અને દુકાનોની છત સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં સોમવારે રાજધાની કોલંબો અને ઉપનગરોમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. By Connect Gujarat Desk 14 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : 2 મહિનામાં ત્રીજી વાર શહેરમાં પૂરનું સંકટ મંડરાયું, આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છે, ત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. By Connect Gujarat Desk 30 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાનેપાળમાં પૂરે 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધીમાં 112 લોકોના મોત!!! નેપાળમાં ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર અને વરસાદને કારણે 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સીઝનમાં બીજી વખત પુરનું સંકટ ટળ્યુ, તંત્ર અને લોકોએ અનુભવ્યો હાશકારો ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ, નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત, તંત્રએ પણ હાશકારો અનુભવ્યો. By Connect Gujarat 16 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : કડિયાદરા કોઝ-વે પર નદીના પાણીમાં કાર તણાઇ, કારના બોનેટ પર બેસેલા મહિલા-યુવકનું રેસક્યું કરાયું સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી. By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિનાશક પુર, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત Featured | સમાચારમ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી By Connect Gujarat Desk 07 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn