હિમાચલમાં કુદરતનો પ્રકોપ યથાવત : કુલ્લુમાં વાદળ ફાટવાથી ફ્લેશ ફ્લડ
ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.
છેલ્લા 24 કલાકમાં યુપી, બિહાર, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની પણ આગાહી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 2025ના ચોમાસાની સૌથી મોટી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. પર્વતો પર આફત તરીકે સતત વરસાદ પડી રહ્યો છે.
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદ સાથે નાળાનું પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું
અત્યાર સુધી, કોઈ મગરના હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ભય હજુ પણ છે. વન વિભાગ લોકોને પૂરના પાણીમાં ન જવા અને તેમની આસપાસ સાવધાની રાખવા ચેતવણી આપી રહ્યું છે.
શનિવારે મળેલા અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં ભારે વરસાદ પછી અચાનક આવેલા કાદવના પ્રવાહે ઘણા ગામોમાં ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સરકારી મીડિયા અનુસાર, કાદવના પ્રવાહને કારણે ડઝનબંધ ઘરો તૂટી પડ્યા છે
સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.