ભરૂચભરૂચ : પૂર અસરગ્રસ્તોને વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષનું કલેક્ટર કચેરીએ અનશન, પોલીસે કરી અટકાયત... ભરૂચમાં પૂરના પાણીએ વિનાશ વેરતા લોકોમાં સરકાર અને રાજકીય નેતાઓ સામે આક્રોશમાં જોવા મળી રહ્યો છે, By Connect Gujarat 22 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન… સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પૂર અસરગ્રસ્ત અંકલેશ્વર અને શુક્લતીર્થમાં ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત, લોકોને થઈ મોટી રાહત... ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર અને શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ છે. By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે સરફુદીન ગામે પુરગ્રસ્ત વિસ્તારીની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું.... નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નર્મદા નદીમાં ભારે પૂરના કારણે માલસર ગામના 40 પશુઓ તણાયા, ખેતી પાક થયો સંપૂર્ણપણે નાશ.... માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી. By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, સરકાર સર્જિત પૂર હોવાનો કર્યો આક્ષેપ..! ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે By Connect Gujarat 20 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હાંસોટના આલિયા બેટમાં વરસાદી પાણી હજી પણ યથાવત, સ્થાનિકોને હાલાકી..! હાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 20 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં વહ્યો ગુસ્સાનો ધોધ, પ્રભારી મંત્રીની મુલાકાત વેળા કરી ઉગ્ર રજૂઆત.. પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા By Connect Gujarat 20 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસર્યા, 400 જેટલા કર્મચારીઓ જોડાયા સફાઈ અભિયાનમાં... ભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 19 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn