ભરૂચભરુચ : નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસર્યા, 400 જેટલા કર્મચારીઓ જોડાયા સફાઈ અભિયાનમાં... ભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 19 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : નર્મદા નદીની જળ સપાટી 38 ફૂટ પર, 24 થી વધુ ગામો હાઇ એલર્ટ ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 41 ફૂટની સપાટીએ વહી રહી હતી જે હાલ 38 ફૂટે પહોચી છે. By Connect Gujarat 18 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતીએ વિનાશ સર્જાયો, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ.... નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. By Connect Gujarat 18 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા... ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું... વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભાદરવી અમાસે પિતૃ તર્પણ માટે દામોદર કુંડ ખાતે ઊમટ્યું ભાવિકોનું ઘોડાપૂર…. આજે શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને ભાદરવી અમાસ છે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે By Connect Gujarat 14 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: જંગલી બાવળોને દૂર કરાતા દાંડીમાં દરિયો અનેક ગામોને ભરખી જશે ! ગ્રામજનોમાં રોષનો માહોલ ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે By Connect Gujarat 24 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલમાં કુદરતનો કહેર યથાવત.... પૂર-ભૂસ્ખલન બાદ આભ ફાટવા જેવી ઘટનાઓમાં 71ના મોત, 7500 કરોડનું નુકસાન...... હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં વારંવાર ભૂસ્ખલન અને આભ ફાટવા જેવી ઘટનાઓ બની રહી છે By Connect Gujarat 17 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn