Connect Gujarat

You Searched For "Flyover Bridge"

ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર યથાવત...

29 Jun 2022 9:18 AM GMT
નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર, 15 દિવસ અગાઉ કેટલોક ભાગ ધસતાં બ્રિજ હતો બંધ,ગોકળ ગતિએ ચાલતા સમારકામથી સ્થાનિકોમાં રોષ

સુરત : 'તારીખ પે તારીખ જેવો ઘાટ': રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરીંગ બાદ ખુલ્લો મૂકવા માટે વધુ એક તારીખ પડી

10 Jun 2022 5:02 AM GMT
સુરતમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત એવા રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરીંગ બાદ ખુલ્લો મૂકવા માટે વધુ એક તારીખ પડી છે. આ પહેલાં 9 મે અને ત્યાર બાદ 16 જૂને...

અમદાવાદ : સિમ્સ-હેબતપુરને જોડતા રસ્તા પર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

11 Dec 2021 2:24 PM GMT
અમિત શાહે ઓવરબ્રિજનું લોકાપર્ણ કર્યું તેમજ અમદાવાદીઓને 363 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.

અમદાવાદ : રૂ. 165 કરોડના ખર્ચે નિર્માણ પામશે શહેરનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ

24 Aug 2021 7:20 AM GMT
શહેરના પૂર્વ વિસ્તારને મળશે સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ, નરોડા પાટીયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનાવાશે બ્રિજ.

ભરૂચ : મહાત્મા ગાંધી રોડ પર 41 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બનશે

25 Jun 2021 2:57 PM GMT
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે રૂ. ૪૧ કરોડ મંજૂર કર્યા છે.

અમદાવાદ: વૈષ્ણવદેવી જંકશન પર બનેલાં ફલાયઓવરનું લોકાર્પણ, વાહનચાલકોને રાહત

21 Jun 2021 10:24 AM GMT
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.

ભરૂચ: અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ

16 Jun 2021 11:19 AM GMT
વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ