અંકલેશ્વર: રીક્ષામા વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
ફતેગંજ વિસ્તારમાં રહેતા બુટલેગરે દારૂની બોટલો છુપાવવા માટે ડીજેના સ્પીકર અને ઘરમાં બનાવેલા ભોંયરાનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-જી.જે.24.એક્સ.4087માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો સુરત તરફથી ભરુચ બાજુ જઈ રહ્યા છે.