અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી રૂ.18 હજારના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો
GIDC માં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી ચાલકને 34.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા હતા
અંકલેશ્વર ડિવિઝનના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.08 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો.વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી હોટલના કંપાઉન્ડમાં ઉભેલ આઈસર ટેમ્પો નંબર MH 24 AU 1974 માં તલાસી લીધી હતી