ભરૂચ: પૂર્વ MLA મહેશ વસાવાએ CMને પત્ર લખી ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા કરી માંગ !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું
અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.