દેશG-20 સમિટના મહેમાનો માટે પીરસાશે અનેકવિધ વાનગીઓ, ખાસ મહેમાનો માટે કરાયું ખાસ લંચ અને ડિનર નું આયોજન.... G20 Summit માં ભાગ લેનારા નેતાઓ જે હોટલોમાં રોકાયા છે ત્યાં નાસ્તો કરશે. લંચ, નાસ્તો, રાત્રિભોજન અને પીણાં ભારત મંડપમ ખાતે રાખવામાં આવશે. By Connect Gujarat 09 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: G-20 અંતર્ગત રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ કલાઇમેટ મેરેથોન દોડનું કરાયું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા G-20 અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકા મેયરની અધ્યક્ષતામાં શહેરના આટાભાઈ ચોક ખાતેથી મેરોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 27 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં યોજાશે સિટીવોક મેરેથોન, વાંચો વધુ..! વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ્"ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-2023નું યજમાન ભારત બન્યું છે. By Connect Gujarat 20 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો,વિદેશી મહેમાનો થયા સહભાગી ધોરડો ખાતે જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદેશી ડિલિગેટ્સ પણ જોડાયા હતા.... By Connect Gujarat 09 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ : ધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી વિદેશી મહાનુભાવો થયા અભિભૂત કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છમાં આવતી કાલે G-20ના નેજા હેઠળ પ્રથમ કાર્યકારી સમૂહ બેઠક શરૂ થશે By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ભુજના સ્મૃતિવનમાં જી-20ની બેઠક માટે તડામાર તૈયારી, સ્મૃતિવનને રોશનીથી ઝળહળતું કરાયું By Connect Gujarat 02 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: G-20 અંતર્ગત હિંમતનગર, ઇડર અને વડાલીમાં રંગોળી કાર્યક્રમ યોજાયો ભાજપ મહિલા મોરચાની ટીમ દ્વારા હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા ખાતે જી-20 અંતર્ગત રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. By Connect Gujarat 17 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn