ભરૂચ: ગાંધીજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, સ્વરછતા અંગેના શપથ પણ લેવાયા
સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીને જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં આવ્યા....