અંકલેશ્વર : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર...
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.
નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો