ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દીવા શાહ લગ્નગ્રંથીથી જોડાયા
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.
વિપક્ષી સાંસદોએ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ચહેરાના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો.આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ મણિકમ ટાગોર અને સપ્તગિરિ શંકર ઉલાકાએ માસ્ક પહેર્યાં હતા અને રાહુલ ગાંધીએ તેમનો ઈન્ટરવ્યૂ લીધો
ગૌતમ અદાણી સહિત જૂથના 7 લોકો પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે.
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આરોપ બાદ કોંગ્રેસ અદાણી અને ભારત સરકાર પર આક્ષેપ કરી હર્યું છે
અમેરિકાના આરોપ બાદ અદાણીએ પોતાના 600 મિલિયન ડોલરનો બોન્ડ રદ કરવાની જાહેરાત કરી છે.જોકે અદાણી ગ્રુપ પર લાગેલા આરોપ બાદ શેર માર્કેટમાં પણ ભારે પછડાટ જોવા મળી છે
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નેટવર્થના મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા,એશિયાના ફરી સૌથી ધનિક વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી