આ 5 વિટામિન્સ સ્કિન માટે બેસ્ટ છે, સ્કિનને નરમ બનાવવાની સાથે તેને ગ્લોઇંગ પણ બનાવશે.
ચહેરાનું આંતરિક પોષણ પણ જરૂરી છે.
ચહેરાનું આંતરિક પોષણ પણ જરૂરી છે.
શું તમે ચહેરા પર જાયફળનો ઉપયોગ કરવાના ફાયદા જાણો છો?
આ કારણોને લીધે અકાળે વૃદ્ધત્વ, ખીલ, ડાર્ક સ્પોટ વગેરે જેવી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.
તો તેનું એક કારણ સ્કિન કેર રૂટિન અને હેલ્ધી ડાયટની સાથે-સાથે માર્કેટમાં કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ પણ હોઈ શકે છે.
દૂધ એક સંપૂર્ણ આહાર છે. જે ફકત શરીર નહીં પરંતુ સ્કીન માટે પણ લાભદાયી હોય છે. દૂધ તમારી સ્કિનને ડિપ મોઈશ્ચરાઈઝ કરે છે.
ઉંમર વધવાની સાથે ત્વચાની ચમક ઓછી થાય છે. ત્વચાને સ્વચ્છ ન રાખવાને કારણે ત્વચાની ચમક જતી રહે છે.