પંચમહાલ : ગોધરાની આંગડીયા પેઢીના કર્મચારીએ જ રૂ. 47 લાખની ચોરીને આપ્યો હતો અંજામ...
પંચમહાલ એલસીબી અને બી' ડીવીઝન પોલીસની ટીમે ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઈ સીસીટીવી ફુટેજ સહીતની વિગતો તપાસ કરી હતી.
પંચમહાલ એલસીબી અને બી' ડીવીઝન પોલીસની ટીમે ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઈ સીસીટીવી ફુટેજ સહીતની વિગતો તપાસ કરી હતી.
ગોધરા શહેરમાં થયેલી ચોરીનો માલ ગોધરા પોલીસની ટીમે મધ્યપ્રદેશના એક ગામમાંથી રિકવર કર્યો છે.
જિલ્લાના ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે