સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹535 ઘટીને ₹88,550 થઈ
આજે એટલે કે 8મી એપ્રિલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹535