મગફળીની “બમ્પર” આવક : અમરેલી-બાબરા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોની લાંબી કતાર…
બાબરા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1100થી લઈને 1245 સુધી બોલાય છે. જોકે, એક ખેડૂત દીઠ ટેકાના ભાવે 125 મણ મગફળી લેવામાં આવે છે મગફળી ભરેલા વાહનોની 1 કિલોમીટર લાંબી કતારો લાગી