ભારતના મુખ્ય શહેરોએ સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ગાઈડલાઈન કરી જાહેર
જેમ જેમ 2024નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને લોકો નવા વર્ષ 2025નું સ્વાગત કરવા ઉત્સાહિત છે, ત્યારે ભારતના મુખ્ય શહેરોએ સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે વિશેષ નિયમો જાહેર કર્યા