અંકલેશ્વર: બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.10ની વિદ્યાર્થીની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાય
અંકલેશ્વરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી
અંકલેશ્વરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી
સ્કૂલ સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. જોકે, વિવાદ વધતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ જરૂરી તપાસ હાથ ધરી
બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી
બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો