ગુજરાત બજેટમાં સુજલામ સુફલામ સહિત 3 યોજના માટે મોટી ફાળવણી,કુલ 25960 કરોડની જોગવાઇ
ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ વખતનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ થયું છે....
ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ વખતનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ થયું છે....
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો
ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કનુ દેસાઈએ તેઓએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે.