સુરત સુરત : મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી. કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ બજારોમાં ચહલ પહલ,અવનવી રાખડીની અવનવી વેરાયટી જોવા મળી ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ… પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી By Connect Gujarat Desk 17 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શ્રાવણી પુનમના પાવન અવસરે ભુદેવોએ બદલી જનોઇ, ઠેર ઠેર યોજાયાં કાર્યક્રમો રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી By Connect Gujarat 22 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn