અમદાવાદ : રૂ. 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ..
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી રૂ. 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી રૂ. 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગુજરાતમાં પહેલીવાર મેજીક મશરૂમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સ કારોબાર પકડાયો.