Connect Gujarat

You Searched For "Gujarat Goverment"

ગુજરાત સરકારની ઐતિહાસિક વહીવટી પહેલ, વાંચો શું લેવાયો નિર્ણય

5 March 2024 12:45 PM GMT
ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું

સાબરકાંઠા : સખી મંડળની બહેનોને સ્ટોલ નહીં આપી સરકારી અધિકારીઓનું બેહૂદુ વર્તન..!

15 July 2023 7:27 AM GMT
ગ્રામ્ય વિસ્તારની બહેનો પગભર બને તે માટે સરકાર દ્વારા સખી મંડળની યોજના અમલમાં મુકવામાં આવી છે.

ગાંધીનગર: ગુજરાત સરકારનું રૂ. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજુ, શિક્ષણ વિભાગને સૌથી વધુ નાંણા ફાળવાયા

24 Feb 2023 11:28 AM GMT
ગુજરાત સરકારનું આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું

અમદાવાદને મળશે 40 કિમીની મેટ્રોની ભેટ, કામગીરી પુરજોશમાં શરૂ

25 July 2022 6:54 AM GMT
શહેરમાં 40 કિમી કોરિડોર નું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આથી, થલતેજ સુધીનો મેટ્રો ટ્રેન નો રૂટ જલ્દી શરૂ થઈ શકે છે.

અમદાવાદ એરપોર્ટ પર નવું કાર્ગો ટર્મિનલ કાર્યરત, જાણો અનેક સુવિધા વિશે..?

26 April 2022 6:43 AM GMT
રાજ્યના સૌથી મોટા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારથી નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે.

સરકારની યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપાય,વાંચો કયા પ્રધાન કઈ જવાબદારી સંભાળશે

7 April 2022 6:54 AM GMT
પ્રજા લક્ષી યોજનાઓના લાભ અને પ્રચાર કરીને જનતા સુધી પહોંચવા માટે ભાજપે મહાઅભિયાનની શરુઆત કરી છે.

હેલ્મેટના કાયદાને લઈને હાઈકોર્ટ કાઢી સરકારની ઝાટકણી,જાણો પછી શું થયું..?

24 March 2022 9:53 AM GMT
રાજ્યભરમાં હેલ્મેટના કાયદાના લઈને પોલીસે 15 દિવસની ડ્રાઈવ રાખી છે. અને લોકો વધુને વધુ હેલ્મેટ પહેરે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

વિધાનસભામાં સરકારનો જવાબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન પેટે આટલા કરોડનું વળતર ચૂકવાયું..

22 March 2022 6:33 AM GMT
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.

રાજ્યમાં ૨૭ જેટલા વિવિધ દંડની વસુલાતથી સરકારને અધધ ૨૭૦૦ કરોડની કમાણી !

16 March 2022 9:35 AM GMT
નિયમો તો તોડવા માટે જ હોય છે. એવી એક સામાન્ય છાપ લોકોમાંથી હજુ ભૂંસાતી નથી. જેનું પરિણામ નિયમ તોડનાર લોકો જ ભોગવે છે.

ખેડા : રાજ્યની પ્રથમ અંડર-11 એથ્લેટિકસ મીટને મળી સફળતા, બાળકોની પ્રતિભાઓ બહાર લાવવા સરકાર કટીબધ્ધ

9 March 2022 12:06 PM GMT
સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિકસના સહયોગથી આયોજિત રાજયની પ્રથમ અંડર-૧૧ એથ્લેટિકસ...