ગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ
આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી
આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી
લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી દરેક સીટો પર ચૂંટણી લડવામાં આવશે, અને વધુને વધુ સીટો જીતવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે
AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે...
કર્ણાટકમાં 224 બેઠક પર પણ મતદાન પૂર્ણ થયું છે. 65.69% મતદાન થયું. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.