છોટાઉદેપુર : વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બોડેલીમાં મહત્વના 2 બ્રિજ પર ભારદારી વાહનો માટે પ્રતિબંધ..!
જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત બ્રિજની મુલાકાત લઈ સમારકામ અંગે જરૂરી સૂચનો કરાયા હતા.
જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત બ્રિજની મુલાકાત લઈ સમારકામ અંગે જરૂરી સૂચનો કરાયા હતા.
આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા
જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.
દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.
વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો.