ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની 2023ના ઓસ્કાર એવોર્ડ્સ માટે કરાય પસંદગી
ભારત તરફથી દર વર્ષે ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવતી ફિલ્મોમાં આ વખતે 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને પસંદ કરવામાં આવી

કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.