સુરેન્દ્રનગર : દારૂનો વિપુલ જથ્થો, 2 ટ્રક સહિત રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા
જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું
પાણશીણા ગામ ખાતે હાઇસ્કૂલના નવા ભવનનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ લીંબડીના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો.