અંકલેશ્વર: માંડવા ગામે પાણી માટે નહીં પરંતુ દારૂ માટે પાઇપલાઇન, જુઓ દારૂ સંતાડવાનો નવો કીમિયો
પોલીસે ૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
શ્રાદ્ધની તૈયારીમાં કેટલીક ખાસ વાનગીઓ છે, જે તૈયાર કરવી જરૂરી છે. શ્રાદ્ધના દિવસે ખાસ ખીર ચઢાવવામાં આવે છે.
નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે
કેન્દ્રને નવા સંસદ ભવનનું નામ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર.આંબેડકરના નામ પર રાખવા વિનંતી કરવામાં આવી હતી.
6.8ની તીવ્રતાના ભૂકંપની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 90થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકો હજુ પણ લાપતા છે...
ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે.