ભરૂચ: વાલીયામાં કીમ નદી પરનું હંગામી ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાયુ
કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું.જેને પગલે વાલિયા-વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો
કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું.જેને પગલે વાલિયા-વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી.જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જર્જરિત મકાનો બાબતે તંત્રની કાર્યવાહી દરમ્યાન ગેલેરીનો ભાગ તૂટી પડતા બે મહિલાઓને ઇજા પહોંચી હતી. સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું
આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે. જેઓ ક્યાંય પણ આગ લાગે, ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે.
CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી