રાજકોટ : ગોંડલના ભુણાવા ગામે પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...
7 વર્ષીય દીપિકા વદેસણીયા નજીક રહેલા પાણી ભરેલ ટાંકીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું
7 વર્ષીય દીપિકા વદેસણીયા નજીક રહેલા પાણી ભરેલ ટાંકીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું
અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ એક આવેદન પત્ર આપ્યું
દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો,
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે, આર્થિક અગવડ ભોગવતા દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેવા સહિયારા પ્રયાસોની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અચાનક જ નાહવા પડેલા બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે બાળકો બહાર નીકળી ગયા હતા.
અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ પ્રવિણસિંહ રણા તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ કિરીટ સિંહ મહીડા નું સન્માન કરવામાં આવ્યું હતું.
કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે..