ભરૂચ : તવરા મંગલમઠ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા
તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા
અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ