ભરૂચ: શીખ સમુદાય દ્વારા ગુરુ નાનકજીના જન્મ જયંતિ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે નગર કીર્તન યાત્રા યોજાઈ
લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા અને આ તહેવારને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.