જો તમે વાળ ખરવાથી પરેશાન છો, તો તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો..
તમારી સુંદરતા નિખારવા માટે માત્ર ત્વચાની જ નહીં પરંતુ વાળની પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ધૂળ, માટી અને પ્રદૂષણને કારણે વાળને ઘણું નુકસાન થાય છે.
તમારી સુંદરતા નિખારવા માટે માત્ર ત્વચાની જ નહીં પરંતુ વાળની પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ધૂળ, માટી અને પ્રદૂષણને કારણે વાળને ઘણું નુકસાન થાય છે.
વાળની સુંદરતા માટે લોકો અલગ-અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને સ્ટાઇલિશ હેર કટ પણ કરાવીએ છીએ અને કલર પણ લગાવીએ છીએ