શિયાળામાં વાળમાં શેમ્પૂ કરવા નથી માંગતા? તો આ ટ્રિક વાળને પાણી વગર કરશે સાફ.....
હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઇ છે. શિયાળામાં દરરોજ સવારે ઊઠીને સ્નાન કરવી કોઈ મુશ્કેલ કામથી ઓછું નથી.
હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઇ છે. શિયાળામાં દરરોજ સવારે ઊઠીને સ્નાન કરવી કોઈ મુશ્કેલ કામથી ઓછું નથી.
વધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીતવાળને ઓળવા માટે જાડા દાંતા સાથે કાંસકોનો ઉપયોગ કરો
મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. ઘણી વાર વાળ એટલા બધા ખરતા હોય છે કે ટાલ પડવાના ચાન્સિસ વધી જાય છે.
ચોમાસામાં વરસાદની અસર તમારા સ્વાસ્થ્ય સાથે સ્કીન અને હેર પર પણ પડે છે.
વરસાદની સિઝન આવતા અનેક લોકોમાં હેરફોલની સમસ્યા થવા લાગે છે. આ સિઝનમાં વાળ રફ અને ડ્રાઈ બને છે.
મુલતાની માટીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તેથી આ હોમમેઇડ હેર સ્ટ્રેટનિંગ માસ્ક તમારા વાળને કુદરતી રીતે સીધા કરવામાં મદદ કરે છે