કિંગ ઓફ સાળંગપુર: 54 ફૂટ ઊંચી દાદાની વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરાયું; 4 કિમી દૂરથી ભક્તોને થશે દાદાના દર્શન
હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજે હનુમાન જયંતિ, વડોદરામાં બિરાજેલ ભીડભંજન હનુમાનનો અનેરો મહિમા છે .મંદિરનો ઇતિહાસ નાગરખાંડમાં લખાયેલ છે.