શા માટે ઉજવવામાં આવે છે મહિલા દિવસ, જાણો તેનું મહત્વ અને ખાસ વાતો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. જે હંમેશા અલગ અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. ચાલો આ લેખમાં જાણીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ, તેમજ આ વર્ષની ઉજવણી વિશે.