ઉનાના વાંસોજ ગામે આહીર સમાજ દ્વારા જન્માષ્ટમીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી
ગામની શેરી તેમજ ગલીઓમાં ક્રિષ્ના ના નાદથી વાંસોજ ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ગામની વિવિધ જગ્યાએ જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી સમગ્ર વાંસોજ ગામમાં વૃંદાવન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.