સ્પોર્ટ્સ IPL 2024: 'આ પાગલપન છે...' ફેને હાર્દિક પંડ્યા વિશે પુછતા આર અશ્વિને આપ્યો આ જવાબ.. ઓફ સ્પિનર આર અશ્વિને હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે, જે IPL 2024માં મુંબઈની કેપ્ટનશીપ કરતી વખતે નિષ્ફળ રહ્યો હતો. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ હાર્દિક પંડ્યાના સમર્થનમાં આવ્યો સોનુ સૂદ? ક્રિકેટરોની ટીકા પર પોસ્ટ કરીને આપી પ્રતિક્રિયા.. અભિનેતા સોનુ સૂદ ક્રિકેટરોના સમર્થનમાં બહાર આવ્યો છે અને ચાહકોને વિનંતી કરી છે કે તેઓ એવા ખેલાડીઓનું સન્માન કરે જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IPL: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડવા અંગે મુખ્ય કોચ આશિષ નહેરાનું નિવેદન, વાંચો શું કહ્યું ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ,સામસામે આવ્યા ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા આ કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને જગ્યા ના મળતા હાર્દિક પંડ્યાને ગ્રે એમાં રાખવામાં આવ્યો છે. By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ હાર્દિક પંડ્યાનું નામ લઈને ઈરફાન પઠાણે ઉઠાવ્યો મોટો સવાલ, શું BCCIએ કરી ભૂલ? By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IPLમાં રંગ જમાવવા તૈયાર છે હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ફરી મચાવશે ધમાલ.. ઈજાના કારણે લાંબા સમયથી 22 યાર્ડની પિચથી દૂર રહેલો હાર્દિક પંડ્યા આ દિવસોમાં સંપૂર્ણ ફિટનેસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. By Connect Gujarat 20 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાનું મુંબઈ ઈન્ડિયન્સને મોંઘુ પડ્યું, ચાહકો થયા ગુસ્સો..! IPLની 17મી સિઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં મિની હરાજી યોજાવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે હરાજી પહેલા ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પંડ્યાના હાથમાં પલટનની કમાન: મુંબઇ ઇન્ડિયંસે હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ MI PALTANમાં ‘હાર્દિક સ્વાગત’ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે શુભમન ગિલ કરશે ગુજરાત ટાઈટન્સની કપ્તાની હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી By Connect Gujarat 27 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn