હાર્દિક પંડ્યા માહિરા શર્મા સાથે જોવા મળ્યો, તેમના સંબંધો અંગે અટકળો શરૂ થઈ
અભિનેત્રી અને મોડેલ નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં રહેતો ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે
અભિનેત્રી અને મોડેલ નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં રહેતો ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે
ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ટીકાના ઘેરામાં છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતને ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે.
બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લઈ લીધા છે.
માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે.